ભાજપે પક્ષનું બંધારણ બદલી નાખ્યુંઃ હવે ચૂંટણી વિના જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાશે, જિલ્લા કક્ષાથી રાજ્ય સ્તર સુધીની સમિતિઓ નિરર્થક બની ગઈ

હવે ચૂંટણી વિના જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાશે
Source : ANI
ભાજપનો પાયો 1980માં નખાયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં 11 નેતાઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. શું તમે જાણો છો ભાજપના બંધારણમાં કયા નિયમો છે અને સમગ્ર સંગઠન કેટલા ભાગમાં વહેંચાયેલું છે?
લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટીના બંધારણમાં કેટલાક સુધારા કર્યા છે. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજવી જરૂરી નથી. હવે કોને