Chandigarh Mayor Election: ઓછા મત હોવા છતા કેવી રીતે બીજેપી જીતી ગઈ ચંદીગઢ મેયરની ચૂંટણી? જાણો વિગતે

( Image Source : PTI )
Chandigarh Mayor Election: મંગળવારે, 30 જાન્યુઆરીએ, ભારતીય જનતા પાર્ટી (BJP) ના મનોજ સોનકરે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં જીત મેળવી હતી અને 'ઈન્ડિયા' ગઠબંધનને વધુ કાઉન્સિલરો હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો હતો.