શોધખોળ કરો

કૈલાશ વિજયવર્ગીયના વિવાદીત નિવેદન પર કોગ્રેસે કર્યો સવાલ- શું ભાજપના કાર્યકર્તાઓ રાત્રે બે વાગ્યા સુધી પત્તા રમે છે

મધ્યપ્રદેશમાં મંદસૌર જિલ્લાના સીતામઉમાં વિજયવર્ગીય પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં સંબોધિત કરતા આ નિવેદન આપ્યું હતું.

મંદસૌરઃ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પોતાના નિવેદનના કારણે એકવાર ફરી ચર્ચામાં છે. મધ્યપ્રદેશમાં મંદસૌર જિલ્લાના સીતામઉમાં વિજયવર્ગીયે પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં કહ્યું કે જો રાત્રે બે વાગ્યે ભાજપના કાર્યકર્તા પત્તા રમતા પકડાઇ જાય છે તો તે પોતે રાત્રે પોલીસ સ્ટેશન જઇને ફોન કરી તેમને છોડાવે છે. તેમનો આ વીડિયો સામે આવ્યા બાદ કોગ્રેસે શાબ્દિક હુમલાઓ કર્યા હતા. કોગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ ટ્વિટ કરી પૂછ્યું હતું કે, શું ભાજપ કાર્યકર્તા રાત્રે 2-2 વાગ્યા સુધી પત્તા રમે છે? કૈલાશ વિજયવર્ગીયએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, હું કોલકત્તામાં રહું કે અહીં, અડધી રાત્રે જો ભાજપના કાર્યકર્તાને પોલીસ પકડીને લઇ જાય અને તે મને ફોન કરે તો હું પોલીસ સ્ટેશનમાં ફોન કરીને તેને છોડાવું છું. હું રાત્રે બે વાગ્યે જાતે ફોન ઉઠાવું છું. કોઇ કાર્યકર્તાનો ફોન આવે , તો રાત્રે બે વાગ્યે પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું અને કહું છું કે જોઇ લેજે ભાઇ, અમારો કાર્યકર્તા છે. આ કરવું પડે છે.
આ દરમિયાન વિજયવર્ગીયએ દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશમાં 24 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપ જીતશે. લોકડાઉન દરમિયાન બંગાળમાં અમિત શાહની વર્ચ્યુઅલ  રેલીને 2 કરોડથી વધુ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઇ હતી. આ રેકોર્ડ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

મહારાષ્ટ્રમાં 'એનાલોગ' પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, હોટલ-રેસ્ટોરન્ટને ચેતવણી, વાપરશો તો ભારે દંડ

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત

Embed widget