ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર સવર્ણોનો દબદબો: 11 પ્રમુખમાંથી માત્ર એક દલિત છે; ઓબીસી એક પણ નહીં

અટલ બિહારી વાજપેયીથી લઈને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સંભાળ્યું છે, આવી સ્થિતિમાં પાર્ટી માટે સૌથી મોટો પડકાર આ પદ એવા ચહેરાને આપવાનો છે જે પાર્ટીને આગળ લઈ જઈ શકે.

9 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા હતા. આ શપથ સમારોહમાં તેમની સાથે રાજનાથ સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા સહિત 71 નેતાઓએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. હવે જેપી નડ્ડા નવી

Related Articles