શોધખોળ કરો

સરકારના નિર્ણય વિરુદ્ધ BPCL અને HPCL ના 22 હજાર કર્મચારીઓ કરશે હડતાળ

કેબિનેટે બુધવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સહિત પાંચ સરકારી કંપનીઓમાં સ્ટ્રૈટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના બીપીસીએલના ખાનગીકરણ કરવાના નિર્ણય વિરુદ્ધ કર્મચારીઓ હવે હડતાળ પર જવા મજબુર બન્યા છે.

નવી દિલ્હી: કેબિનેટે ભારત પેટ્રોલિયમ કૉરપોરેશન લિમિટેડમાં સરકારની ભાગીદારીને વેચવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના બીપીસીએલના ખાનગીકરણ કરવાના નિર્ણય વિરુદ્ધ કર્મચારીઓ હવે હડતાળ પર જવા મજબુર બન્યા છે. બીપીસીએલ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉરપોરેશન લિમિટેડના 22 હજાર કર્મચારીઓ આગામી 28 નવેમ્બરે હડતાળ પર ઉતરશે. પેટ્રોલિયમ એમ્પાલઈઝ યૂનિયનના જનરલ સેક્રેટરી બ્રિજમોહને જણાવ્યું કે બીપીસીએલની સાથે એચપીસીએલના કર્મચારી પણ હડતાળમાં ભાગ લેશે. તેમણે જણાવ્યું કે 28 નવેમ્બરે બીપીસીએલની તમામ રિફાઈનરી ડેપો અને બૉટલિંગ પ્લાન્ટના તમામ કર્મચારી હડતાળ પર ઉતરશે. બ્રિજમોહને જણાવ્યું કે લગભગ 10 કર્મચારી યુનિયનોએ હડતાળને સમર્થને આપ્યું છે. બીપીસીએલ અને એચપીસીએલના લગભગ 22 હજાર કર્મચારી હડતાળ પર ઉતરશે. તેના બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. કેબિનેટે બુધવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સહિત પાંચ સરકારી કંપનીઓમાં સ્ટ્રૈટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, કેબિનેટે BPCL, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI) અને કોનકોરમાં ડિસઇન્વેસ્ટમેન્ટનેં મંજૂરી આપી છે. નાણામંત્રીએ કહ્યું કે, કેટલીક PSUsમાં હિસ્સાને 51% થી ઘટાવવાની પણ મંજૂરી અપાઇ છે. કેબિનેટનો મોટો નિર્ણય, BPCL સહિત આ ચાર સરકારી કંપનીઓને વેચવાની આપી મંજૂરી

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget