શોધખોળ કરો

લગ્નના 4 કલાક પહેલા દુલ્હન તેના એક્સને મળવા પહોંચી, કહ્યું છેલ્લીવાર મળવા દો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જેમાં એક દુલ્હન તેમના લગ્નના 4લાક પહેલા તેમના એક્સને મળવા માટે પહોંચે છે. જુઓ પછી શું થાય છે સીન

લગ્ન એ ફક્ત બે વ્યકિતનું જ નહિ પરંતુ   બે આત્માઓનું પણ મિલન  છે. હાલ સોશિયલ મીડિયામાં એકવીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દુલ્હન તેમના લગ્નના 4 કલાક પહેલા તેમના એક્સને મળવા પહોંચે છે. 

એક દુલ્હન તેના લગ્નના 4 કલાક પહેલા તેના પ્રેમીને મળવા પહોંચે છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં  દુલ્હન તેના મિત્ર સાથે, તેના લગ્નના બે કલાક પહેલા જ રજા લઈને એક નિર્જન રસ્તા પર તેના પ્રેમીને મળવા જાય છે. વીડિયોમાં દુલ્હન તેની કારમાં રડતી દેખાય છે. કાર ઉભી રહે છે અને તેની સામે તેનો પ્રેમી હોય છે.  આંસુ ભીની આંખે તેમને મળે છે અને અંતિમવાર તેને ભેટે છે.  આ મિલન છેલ્લીવાર હતું. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aarav mavi (@chalte_phirte098)

ગળે લગાવી ખૂબ રડી

વીડિયોમાં દુલ્હન રડતા રડતા કારમાંથી બહાર નીકળી રહી છે અને તેના પ્રેમી પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરે  છે. ત્યારબાદ પ્રેમી વ્હાલથી તેના હાથને સ્પર્શે  છે, અને દુલ્હન રડતાં-રડતાં તેને ગળે લગાવે  છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. યુઝર્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જો કે abp આ વીડિયોની સત્યાતની પુષ્ટી કરતું નથી. 

યુઝર્સે શું કર્યું રિએક્ટ
chalte_phirte098 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરાયેલ આ વીડિયોને લાખો લોકોએ જોયો છે, અને ઘણા લોકોએ તેને લાઈક પણ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર વિવિધ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "વરરાજાની ફિલ્ડિંગ સેટ છે." બીજાએ લખ્યું, "મને વરરાજા માટે ખૂબ જ ખરાબ લાગે છે." બીજા યુઝરે લખ્યું, "બહેન, તું કોઈનું જીવન કેમ બરબાદ કરી રહી છે? તારે તારા પ્રેમી સાથે લગ્ન કરવા જોઈતા હતા."                                                                                                                     

 

ટોપ સ્ટોરી

દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
Dussehra 2026: ‘લંકેશની લંકા’ માં કઇ રીતે ઉજવાય છે દશેરા, શું ત્યાં પણ થાય છે રાવણ દહન ?
Dussehra 2026: ‘લંકેશની લંકા’ માં કઇ રીતે ઉજવાય છે દશેરા, શું ત્યાં પણ થાય છે રાવણ દહન ?
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Embed widget