શોધખોળ કરો

દેહરાદૂન-ઋષિકેશ વચ્ચેનો બ્રિજ ધરાશાયી થતાં વાહનો ખાબક્યા નદીમાં , સામે આવ્યો વીડિયો

બ્રિજ તૂટતા જ 3 વાહનો, જેમાં બે લોડર અને એક કાર નદીમાં ખાબક્યા હતા. એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવી છે. બ્રિજ તૂટવાની જાણકારી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 

ઉત્તરાખંડ (uttarakhand)માં ભારે વરસાદ (Rain)  વચ્ચે દેહરાદૂન (dehradun)-ઋષિકેશ (rushikesh) વચ્ચે આવેલો રાનીપોખરી બ્રિજ (Bridge) તૂટી ગયો છે. આ દુર્ઘટના સમયે બ્રિજ પરથી પસાર થઈ રહેલા કેટલાક વાહનો નદીમાં પડ્યા હોવાના સમાચાર જાણવા મળી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈને જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી. જોકે, કેટલાક લોકોને ઇજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. 

જાણવા મળી રહ્યું છે કે, બ્રિજ તૂટતા જ 3 વાહનો, જેમાં બે લોડર અને એક કાર નદીમાં ખાબક્યા હતા. એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવી છે. બ્રિજ તૂટવાની જાણકારી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 

આ દુર્ઘટનાને પગલે અત્યારે દેહરાદૂનથી ઋષિકેશનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. વાહનોને દેહરાદૂનથી નેપાલી ફાર્મ તરફથી ડાયવર્ટ કરી ઋષિકેશ મોકલાય રહ્યા છે. આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રાનીપોખરી બ્રિજ વચ્ચેથી તૂટતો દેખઈ રહ્યો છે. જે દુર્ઘટનામાં વાહનો પણ નદીમાં પડ્યા હતા. 

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના 5 જીલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.  જીલ્લામાં નૈનીતાલ, ચંપાવત, ઉધમસિંહ નગર, બાગેશ્વર અને પિથૌરાગઢનો સમાવેશ થાય છે. વધુમાં દેહરાદૂન, ટિહરી, પૌરી જીલ્લાઓનાં કેટલાંક ભાગોમાં પણ ભારે વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Tokyo Paralympic : ગુજરાતની યુવતીએ રચ્યો ઇતિહાસ, જાણો કઈ રમતમાં પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં?

India Corona Updates: સતત બીજા દિવસે કોરોનાના 40 હજારથી વધારે નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 11 હજાર વધ્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
મુંબઈમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ
મુંબઈમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો બન્યાં જળમગ્ન
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો બન્યાં જળમગ્ન
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આજે આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આજે આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર
Embed widget