ભારત કેમ પોતાના પાડોશી દેશો પર ખર્ચ કરી રહ્યું છે 4883 કરોડ રૂપિયા?

ફોટોઃ abp Live AI
Source : ફોટોઃ abp Live AI
આ પછી જ્યારે 23 જૂલાઈએ નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિદેશ મંત્રાલયે પોતાના કુલ બજેટમાંથી સૌથી વધુ 4883 કરોડ રૂપિયા 'દેશોને મદદ' માટે રાખ્યા હતા
જ્યારે મોદી સરકારે 9 જૂન, 2024ના રોજ ત્રીજી વખત શપથ લીધા ત્યારે સ્પષ્ટપણે સંકેત આપી દીધો હતો કે પાડોશી દેશો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પીએમ મોદીના શપથ ગ્રહણમાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ

