CAGની રિપોર્ટમાં દિલ્હીના ખજાનાને 2000 કરોડનું નુકસાન, હવે શું કરશે કેજરીવાલ?

અરવિંદ કેજરીવાલ
Source : ફોટોઃ abp asmita
દિલ્હીમાં 2021-22માં લાગુ કરાયેલી દારૂ નીતિ જે હવે રદ કરવામાં આવી છે, તે એક મોટા રાજકીય અને નાણાકીય વિવાદનું કારણ બની છે
દિલ્હીમાં 2021-22માં લાગુ કરાયેલી દારૂ નીતિ જે હવે રદ કરવામાં આવી છે, તે એક મોટા રાજકીય અને નાણાકીય વિવાદનું કારણ બની છે. તાજેતરમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના

