શું મહિલાની કોઇ ખાસ સંજોગોમાં રાત્રે કરી શકાય છે ધરપકડ? હાથકડીને લઇને શું છે ખાસ નિયમો, જાણો શું છે કાયદો

ભારતમાં મહિલાઓની ધરપકડ સંબંધિત એક મહત્વપૂર્ણ જોગવાઈ છે, જે CrPC ની કલમ 46(4) માં છે. આ મુજબ સૂર્યાસ્ત પછી કોઈપણ મહિલાની ધરપકડ કરી શકાતી નથી.

ભારતમાં મહિલાઓની સુરક્ષાને લગતા ઘણા કાયદા અને નિયમો છે જે મહિલાઓને અપરાધથી બચાવવા અને તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે કામ કરે છે. આમાંનો એક મહત્વપૂર્ણ નિયમ એ છે કે, સૂર્યાસ્ત પછી અને

Related Articles