તમે મતદાર યાદીમાં નામ ન હોય તો પણ તમારો મત આપી શકો છો? વોટિંગ કરતા પહેલા જાણો આવા 5 સવાલ અને તેના જવાબ

પ્રતિકાત્મક તસવીર
Source : PTI
મતદાન એ લોકશાહીનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે, જે નાગરિકોને તેમની સરકાર પસંદ કરવાનો અધિકાર આપે છે. આ એક તક છે જ્યારે તમે તમારા દેશના ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપો છો.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થવાનું છે. જો તમારી ઉંમર 1 એપ્રિલ, 2024 સુધીમાં ઓછામાં ઓછી 18 વર્ષની હોય, તો તમે આ વખતે

