શોધખોળ કરો

જયલલિતાના સ્વાસ્થ્ય વિશે અફવા ફેલાવનાર વિરુદ્ધ કેસ દાખલ

ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે કથિત રીતે અફવા ફેલાવવાને લઈને સામાજિક કાર્યકર્તા ‘ટ્રેફિક’ના આર રામાસ્વામી અને તેમની સહયોગી ફાતિમા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે કલમ 153 સહિત ભાદસંની વિભિન્ન સંબંધિત કલમો પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ જયલલિતાના સ્વાસ્થ્ય અંગે અફવા ફેલાવવાના આરોપમાં પહેલાથી જ આઠ વ્યક્તિઓની ધરપકડ કરી ચૂકી છે. 22 સપ્ટેબરથી અપોલો હોસ્પિટલમાં જયલલિતાની સારવાર ચાલી રહી છે. પોલીસે મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે અફવાહ ફેલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આ મુદ્દા પર તે પહેલાથી જ લગભગ 50 કેસ નોંધાઈ ચૂક્યા છે.

ટોપ સ્ટોરી

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ

SIR યાદીમાં નામ ન હોય તો પણ ચિંતા ન કરો, જૂના મતદારો ફોર્મ-6 ભરી શકશે: ચૂંટણી પંચની મોટી રાહત

8મું પગાર પંચ: કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે? ₹1 લાખથી વધુની કમાણીનું ગણિત સમજો

Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ

શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી

દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત

Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત

Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો

Embed widget