શોધખોળ કરો

માનેસર જમીન કેસ: હરિયાણાના પૂર્વ CM હુડ્ડાના ઘરે CBIની રેડ

નવી દિલ્લી: સીબીઆઈનું એંટી કરપ્શન યુનિટે ભૂપેંદ્ર સિંહ હુડ્ડાના ઘર સહિત 20 જગ્યા પર રેડ કરી છે. તેમાં હુડ્ડાના રોહતક સ્થિત ઘરની સાથે ત્રણ ગુડગાંવ, 9 દિલ્લી, 3 ચંદીગઢ અને 3 પંચકુલાની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ કેસમાં હુડ્ડાની સાથે છતર સિંહ, એમએલ દયાલ અને એસબી ઢિલ્લનની જગ્યાઓ ઉપર રેડ કરવામાં આવી છે. ગત વર્ષે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. માનેસરમાં કોંગ્રેસ સરકારે લગભગ 972 એકર જમીનની વહેંચણી કરી ડીએલએફ અને અમુક બિલ્ડરોને આપવાના કેસમાં રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો હતો. રાજ્યમાં બીજેપીની સરકાર બન્યા પછી મુખ્યમંત્રી મનોહર લાલ કટ્ટરે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. જો કે, કોંગ્રેસની તત્કાલિન હુડ્ડા સરકારના કાર્યકાળ દરમિયાન લગભગ 900 એકર જમીનની વહેંચણી કરી બિલ્ડરોને આપવામાં આવી હતી. આરોપ એવો પણ છે કે સરકારે કીંમતી જમીનને બિલ્ડરોને અડધી કિંમતે વેંચી નાંખી હતી. કોર્ટના કઠેરામાં ઉભેલી હુડ્ડા સરકાર પર જમીનની વહેંચણી અને બિલ્ડરોને વેચાણ મામલે જમીનના વાસ્તવિક માલિકોને 1500 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. તે કારણોથી બિલ્ડર્સ સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેબરે રાજ્ય સરકારની અનુશંસા પર સીબીઆઈએ હરિયાણા સરકારના અધિકારીઓ અને પ્રાઈવેટ બિલ્ડર્સ વિરુદ્ધ જમીન વહેંચણીમાં કથિત અનિયમિતતાને લઈને કેસ નોંધાયો હતો. કેસ અનુસાર હરિયાણા સરકારના ઑફિસર્સ અને પ્રાઈવેટ બિલ્ડર્સ વચ્ચે સંબંધ રહ્યા હતા. હરિયાણા સરકારે આઈએમટી માનેસરની સ્થાપના માટે 912 એકર જમીનની વહેંચણી કરવા માટે માનેસર, નૌરંગપુર અને લખનૌલાના ગ્રામીણોને સેક્શન 4,6 અને 9ને નોટિસ આપવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત

દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી,હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું

જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર

માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi in Gujarat: PM મોદીનું ગુજરાતમાં આગમન, જામનગરમાં વડાપ્રધાનની એક ઝલક જોવા લોકો ઉમટ્યાPatidar Anamat Andolan Case : ભાજપ સરકારે પાટીદારોને આપેલું કયું વચન પાળ્યું?Bhavnagar Bus Accident: ભાવનગરની યાત્રાની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્તCorruption in RCC Road: આણંદથી વડોદરાને જોડતા RCC રોડમાં  ગાબડુ પડતા ભ્રષ્ટાચારની પોલ ખૂલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી,હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું
દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી,હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
2000 રુપિયાની નોટને લઈ સામે આવ્યું મોટું અપડેટ, RBI એ જણાવ્યું આટલા હજારની નોટ.....

Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો

એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 

Embed widget