શોધખોળ કરો

CBSE Board Exams 2021: CBSE બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી યોજાશે ?

પરીક્ષાનું રિઝલ્ટ 15 જુલાઈ સુધી જાહેર કરવામાં આવી શકે છે. શિક્ષણમંત્રીએ ટ્વિટરના માધ્યમથી પરીક્ષા તારીખની જાહેરાત કરી છે.

નવી દિલ્હી: CBSE બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે નિશંકએ લાઈવ સેશન દરમિયાન સ્પષ્ટ કરી દીધું છે કે, સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ 4 મે થી 10 જૂન 2021 સુધીમાં યોજાશે. પરિણામ 15 જુલાઈ સુધી જાહેર કરવામાં આવી શકે છે. શિક્ષણમંત્રીએ ટ્વિટરના માધ્યમથી પરીક્ષા તારીખની જાહેરાત કરી છે. બીજી એક મહત્વની જાણકારી આપતા તેમણે કહ્યું કે, પ્રેક્ટિકલ પરીક્ષા 1 માર્ચ 2021થી શરુ થશે. થોડા સમય બાદ પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે.
શિક્ષણ મંત્રીએ થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે, 31 ડિસેમ્બર 2020ના રોજ CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખની જાહેરાત કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત

Embed widget