Celebration In Bjp Office: 3 રાજ્યોમાં ભાજપની પ્રચંડ લીડ, PM મોદી આજે સાંજે પાર્ટી કાર્યકર્તાઓને કરશે સંબોધન

Assembly Election Results 2023: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણો આવી રહ્યા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે.

BJP Office Celebration: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણ રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું છે. રાજસ્થાન

Related Articles