શું 'પ્રેસ રજિસ્ટ્રેશન બિલ'થી ખરેખર મીડિયા થશે 'આઝાદ' ? જાણો આ કાયદાથી ન્યૂઝ સેક્ટરમાં શું શું થશે ફેરફાર

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
આપણે ઈન્ટરનેટના ફાયદા વિશે વાત કરીએ પણ એમાં કોઈ શંકા નથી કે દુનિયાને ઈન્ટરનેટથી જેટલો ફાયદો થયો છે તેટલો જ નુકસાન પણ થયું છે
આપણે બધા જાણીએ છીએ કે ભારતની સ્વતંત્રતા ચળવળમાં પ્રેસે કેટલી મોટી ભૂમિકા ભજવી હતી. આઝાદી પછીથી પ્રેસ બહુમતી અને વિચારની સ્વતંત્રતાના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ

