Chhattisgarh Election Result 2023: છત્તીસગઢમાં કૉંગ્રેસને લાગી શકે મોટો ઝટકો, આ સાત મંત્રીઓ ચાલી રહ્યા છે પાછળ 

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. છત્તીસગઢમાં મતગણતરી ચાલુ છે. 90 સીટોના ​​ટ્રેન્ડ મુજબ હાલ કોંગ્રેસ 37 સીટો પર અને ભાજપ 51 સીટો પર આગળ છે.

Chhattisgarh Assembly Election Results 2023: છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. છત્તીસગઢમાં મતગણતરી ચાલુ છે. 90 સીટોના ​​ટ્રેન્ડ મુજબ હાલ કોંગ્રેસ 37 સીટો પર અને ભાજપ 51 સીટો પર આગળ છે. અન્ય બે બેઠકો

Related Articles