નક્સલવાદીઓ વિરુદ્ધ સૌથી મોટા ઓપરેશનની કહાની, 39 વર્ષના ઇન્સ્પેક્ટરે નિભાવી મહત્વની ભૂમિકા

સુરક્ષા દળોની ટીમમાં હાજર સૈનિકોએ એબીપીના રિપોર્ટરને આ સમગ્ર ઓપરેશનની જાણકારી આપી હતી

તારીખ 16મી એપ્રિલ 2024, દિવસના લગભગ 11 વાગ્યા હતા. સુરક્ષા દળોને નક્કર માહિતી મળી હતી કે કુખ્યાત નક્સલવાદી કમાન્ડર શંકર રાવ તેની આખી ટીમ સાથે કાંકેરના છોટે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હાપાટોલા

Related Articles