CAA કાયદોઃ બીજા દેશોના મુસલમાનો માટે ભારતમાં શું-શું બદલાઇ જશે નિયમ, 10 સવાલોના જવાબ

ભારતીય સંસદ દ્વારા ડિસેમ્બર 2019 માં નાગરિકતા સંશોધન કાયદો અથવા CAA પસાર કરવામાં આવ્યો હતો. તે 1955 ના નાગરિકતા કાયદામાં સુધારો કરે છે.

ભારતમાં લોકસભાની ચૂંટણીને આડે બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્ર સરકારે ગઇ મોડી રાત્રે એટલે કે 11 માર્ચ, 2024 ના રોજ નાગરિકતા સંશોધન અધિનિયમ

Related Articles