શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળ: ડૉક્ટરોની હડતાળ સામે ઝૂકી મમતા સરકાર, તમામ માંગણીઓ સ્વીકારી
પશ્ચિમ બંગાળમાં ડૉક્ટોરની હડતાળ ખત્મ થવાનું નામ નથી લઈ રહી. હવે તેને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે હડતાળ પર રહેલા ડૉક્ટરોને કામ પર પરત ફરવાની અપીલ કરી હતી.
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ડૉક્ટોરની હડતાળ ખત્મ થવાનું નામ નથી લઈ રહી. હવે તેને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે હડતાળ પર રહેલા ડૉક્ટરોને કામ પર પરત ફરવાની અપીલ કરી હતી.
રાજ્ય સરકાર તમામ જરૂરી પગલા ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છે અને રાજ્ય સરકારે પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ જૂનિયર ડૉક્ટરના સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર પ્રદેશમાં તમામ મેડિકલ સુવિધાઓ જલ્દી ચાલુ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. 10 જૂને બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી અને અમે સતત આ મામલે સમાધાનના પ્રયત્નો કર્યા છે.West Bengal CM, Mamata Banerjee in Kolkata: State govt is committed towards resuming normal medical services at the soonest. The incident on 10th June was unfortunate. We had continuously tried to reach a solution. pic.twitter.com/qNKTKHRQRR
— ANI (@ANI) June 15, 2019
આ સાથે જ મમતા બેનર્જીએ કહ્યું અમે તેમની તમામ માંગ સ્વીકારી છે. મમતા બેનર્જીએ કહ્યું, તેમણે પોતાના મંત્રીઓ અને પ્રિન્સિપલ સેક્રેટરીને શુક્રવારે હડતાળી ડૉક્ટરના પ્રતિનિધી મંડળ સાથે મુલાકાત માટે મોકલ્યા હતા અને તેમણે 5 કલાક સુધી રાહ જોઈ, પરંતુ તેઓ ન મળ્યા. ડૉક્ટરોએ પણ સંવૈધાનિક સંસ્થાઓનું સમ્માન કરવું જોઈએ.West Bengal CM: We've accepted all their demands. I had sent my ministers, principal secy to meet the doctors, waited for 5 hours to meet doctors delegations yesterday & today, but they did not come. You have to give respect to the constitutional body. https://t.co/MzQnUL6iJw
— ANI (@ANI) June 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion