શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની ટિકિટ કપાઈ, જાણો કોંગ્રેસે કોને આપી ટિકિટ....

નવી દિલ્હીઃ રવિવારે કોંગ્રેસે 10 ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને ટિકિટ આપવામાં આવી નથી. રાજીવ સાતવ મહારાષ્ટ્રના હિંગોલીથી સાંસદ હતા અને હવે તેની જગ્યાએ કોંગ્રેસે સુભાષ વાનખેડેને ટિકિટ આપવામાં આવી છે. તેઓ શિવસેનાના પૂર્વ સાંસદ છે. કહેવાય છે કે, ગુજરાતની વિશેષ જવાબદારી સોંપાઈ હોવાથી હાઈકમાન્ડે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે અને તેમને ચૂંટણી ઉમેદવારીથી દૂર રખાયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની ટિકિટ કપાઈ, જાણો કોંગ્રેસે કોને આપી ટિકિટ.... મહત્ત્વનું છે કે, અગાઉ એવી હવા ફેલાવવામાં આવી હતી કે, રાજીવ સાતવ લોકસભા ચૂંટણી લડવાના હોવાથી તેમને ગુજરાતના પ્રભારી તરીકે હટાવવામાં આવશે. જોકે હાઈકમાન્ડ સાતવને ચૂંટણી નહિ લડાવે. ખુદ પ્રભારીએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ ગુજરાતની જવાબદારી જ સંભાળશે.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'

Cyclone Arnab: ચક્રવાત અર્નબથી ઓડિશા-આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ, દેશના અનેક રાજ્યોમાં એલર્ટ 

'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ

IMD Weather Alert:  દેશના 2 રાજ્યોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!

8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 

સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?

સિંગલ ચાર્જમાં આટલા KM લાંબી મુસાફરી કરી શકો, આ EVs ની રેન્જ જાણી દંગ રહી જશો

Embed widget