શોધખોળ કરો

શત્રુઘ્ન સિંહાએ PM નરેન્દ્ર મોદી, અમિત શાહને કેમ સેલ્યૂટ કર્યું? જાણો કારણ

શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કર્યું હતું કે, હું સ્પષ્ટ બોલવા માટે પ્રસિદ્ધ અથવા તો બદનામ રહ્યો છું. હું તમારી, તમારા PMO અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કરું છું.

નવી દિલ્હીઃ બીજેપીમાં રહીને પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે મોરચો માંડનાર શત્રુઘ્ન સિંહા જ્યારથી કોંગ્રેસમાં ગયા છે ત્યારથી આ બન્ને નેતાઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ નેતા શત્રુધ્ન સિંહાએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સેલ્યૂટ કર્યું છે. કોરોના વાઈરસથી પ્રભાવિત ચીનના વુહાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે બન્નેના ભરપૂર વખાણ કર્યાં હતાં. શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કર્યું હતું કે, હું સ્પષ્ટ બોલવા માટે પ્રસિદ્ધ અથવા તો બદનામ રહ્યો છું. હું તમારી, તમારા PMO અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કરું છું. હું એર ઈન્ડિયા અને તેના ક્રૂના પણ વખાણ કરું છું. જે ચીનના વુહાનથી ભારતીય બાળકો અને વિદ્યાર્થીઓને બહાર લાવવા માટે ત્યાં ગયા’. બોલિવૂડના ફેમસ એક્ટર અને પટના સાહિબના પૂર્વ સાંસદે વધુ એક ટ્વીટ કરી લખ્યું હતું કે, રાજનીતિ પોતાની જગ્યાએ છે, ચૂંટણી પોતાની જગ્યાએ છે. આ માનવતા રાષ્ટ્રીય હિતમાં છે. ઈમર્જન્સીમાં આટલી જલદી મદદ માટે હું આભાર સાથે તમને અને તમારા લોકોને હંમેશાની જેમ સેલ્યૂટ કરું છું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget