શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, ભાજપમાં સામેલ થયા આ ધારાસભ્ય
આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોગ્રેસ ધારાસભ્ય ગોપાલદાસ અગ્રવાલ સોમવારે ભાજપમાં સામેલ થયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.
આ અગાઉ કેજ વિધાનસભા બેઠક પરથી એનસીપી ઉમેદવાર નમિતા મુંદડા સોમવારે ભાજપમાં સામેલ થયા હતા. તે સિવાય વંચિત બહુજન આઘાડી નેતા ગોપીચંદ પડાલકર અને કોગ્રેસ ધારાસભ્ય કાશીરામ પાવરા પણ ભાજપમાં સામેલ થયા હતા.
પડાલકર આ વર્ષે સાંગલી લોકસભા બેઠક પરથી વીબીએની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. હવે તે એનસીપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારને બારામતી વિધાસભા બેઠક પરથી પડકાર આપી શકે છે.Nagpur: Gopaldas Agrawal, Congress MLA from Gondia joins BJP in presence of Maharashtra Chief Minister Devendra Fadnavis. pic.twitter.com/pxJtHvVeq1
— ANI (@ANI) September 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement