Congress Presidential Elections: દિલ્હીમાં સોનિયા ગાંધીએ અને બેંગલુરુમાં ખડગેએ કર્યું મતદાન
કોંગ્રેસ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજે મતદાન થશે
LIVE
![Congress Presidential Elections: દિલ્હીમાં સોનિયા ગાંધીએ અને બેંગલુરુમાં ખડગેએ કર્યું મતદાન Congress Presidential Elections: દિલ્હીમાં સોનિયા ગાંધીએ અને બેંગલુરુમાં ખડગેએ કર્યું મતદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/17/e3ef348b83080c570ea568b7fce4ff37166598590432774_original.jpg)
Background
Congress President Election 2022 Today: કોંગ્રેસ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજે મતદાન થશે. પાર્ટીમાં 22 વર્ષ બાદ અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ રહી છે, જ્યારે 24 વર્ષ પછી ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિ અધ્યક્ષ બનશે. એટલું જ નહીં કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રમુખ પદની ચૂંટણી લડાઈ રહી છે. રાષ્ટ્રપતિ પદ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે રેસ ચાલી રહી છે.
રાહુલ ગાંધીએ મતદાન કર્યુ હતું.
#WATCH | Congress MP Rahul Gandhi casts his vote to elect the next party president at Bharat Jodo Yatra campsite in Ballari, Karnataka
— ANI (@ANI) October 17, 2022
(Source: AICC) pic.twitter.com/9Jit8vIpVo
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે મતદાન કર્યું હતું.
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે મતદાન કર્યું હતું.
Delhi | Former Prime Minister Dr Manmohan Singh casts his vote to choose the new Congress president pic.twitter.com/ETSvSdHKbk
— ANI (@ANI) October 17, 2022
ખડગેએ પણ મતદાન કર્યું હતું.
Karnataka | Congress presidential election candidate Mallikarjun Kharge casts his vote in Bengaluru pic.twitter.com/bfIsEGfVPp
— ANI (@ANI) October 17, 2022
પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીએ કર્યું મતદાન
Congress presidential elections | Party's interim president Sonia Gandhi and General Secretary Priyanka Gandhi Vadra cast their vote at the AICC office in Delhi. pic.twitter.com/N5dJLQFQ7l
— ANI (@ANI) October 17, 2022
કોગ્રેસના આ સાંસદોએ મતદાન કર્યું
Congress presidential elections | Congress MPs P Chidambaram, Jairam Ramesh and other party leaders cast their votes at the AICC office in Delhi. pic.twitter.com/IUMhCjKdst
— ANI (@ANI) October 17, 2022
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)