શોધખોળ કરો

Coronavirus: ગોવામાં નોંધાયા 3 પોઝિટિવ કેસ, CM પ્રમોદ સાવંતે કરી પુષ્ટિ

ત્રણેય સંક્રમિત વ્યક્તિ તાજેતરમાં જ વિદેશ પ્રવાસેથી પરત ફર્યા હતા.

પણજીઃ ભારતમાં લોકડાઉનનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 600ને પાર કરી ગઈ છે અને અત્યાર સુધીમાં 11 લોકોના આ બીમારીથી મોત થયા છે. 43 દર્દી સાજા થઈ ચુક્યા છે. આ દરમિયાન ગોવામાં કોરોનાના ત્રણ દર્દી સામે આવ્યા છે. આ વાતની પુષ્ટિ ખુદ રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કરી છે. મુખ્યમંત્રીએ જાણકારી આપીને ટ્વિટ કર્યુ કે, ત્રણેયને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્રણેય સંક્રમિત વ્યક્તિ તાજેતરમાં જ વિદેશ પ્રવાસેથી પરત ફર્યા હતા. આ પહેલા ગોવામાં કોવિડ-19 સંક્રમણનો એકપણ મામલો નહોતો. સ્વાસ્થ્ય મંત્રાલયે મોડી રાતે નિવેદન જાહેર કરીને કહ્યું, કોવિડ-19 સંક્રમણના જે ત્રણ શંકાસ્પદ હતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ત્રણેય દર્દીની ઉંમર 25, 29 અને 55 વર્ષ છે અને ત્રણેય પુરુષ છે. તેઓ સ્પેન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી ગોવા આવ્યા હતા. તેમને ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર છે.

ટોપ સ્ટોરી

Richest CM: દેશના સૌથી અમીર મુખ્યમંત્રી કોણ, તેમની પાસે કેટલી છે સંપત્તિ?
Richest CM: દેશના સૌથી અમીર મુખ્યમંત્રી કોણ, તેમની પાસે કેટલી છે સંપત્તિ?
IRCTC પર એક ક્લિકમાં મળશે કન્ફર્મ તત્કાલ ટિકિટ, પ્રોસેસ જાણી લો એજન્ટની નહીં પડે જરુર 
IRCTC પર એક ક્લિકમાં મળશે કન્ફર્મ તત્કાલ ટિકિટ, પ્રોસેસ જાણી લો એજન્ટની નહીં પડે જરુર 
Punjab Election 2027: પંજાબ ચૂંટણી પહેલા AAP ને લાગ્યો મોટો ઝટકો, 3 ધારાસભ્યો BJP માં સામેલ 
Punjab Election 2027: પંજાબ ચૂંટણી પહેલા AAP ને લાગ્યો મોટો ઝટકો, 3 ધારાસભ્યો BJP માં સામેલ 
Cyclone Murasu: બંગાળની ખાડીમાં ચક્રવાત મુરાસુનો ખતરો, સેટેલાઇટ તસવીરોમાં ચક્રવાતનું ભયાનક સ્વરૂપ
Cyclone Murasu: બંગાળની ખાડીમાં ચક્રવાત મુરાસુનો ખતરો, સેટેલાઇટ તસવીરોમાં ચક્રવાતનું ભયાનક સ્વરૂપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
IND vs NZ ODI: ન્યૂઝીલેન્ડ સામે 4 નવેમ્બરે ટક્કર, ટીમ ઇન્ડિયામાં 8 નવા ખેલાડીઓની એન્ટ્રી
IND vs NZ ODI: ન્યૂઝીલેન્ડ સામે 4 નવેમ્બરે ટક્કર, ટીમ ઇન્ડિયામાં 8 નવા ખેલાડીઓની એન્ટ્રી
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
IPL 2027 મા રમી શકે છે મોહમ્મદ આમિર, APL ડ્રાફ્ટમાં બ્રિટિશ નાગરિક તરીકે કરાવ્યું રજીસ્ટ્રેશન
IPL 2027 મા રમી શકે છે મોહમ્મદ આમિર, APL ડ્રાફ્ટમાં બ્રિટિશ નાગરિક તરીકે કરાવ્યું રજીસ્ટ્રેશન
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓની બલ્લે-બલ્લે: 4 રાજ્યોમાં મોંઘવારી ભથ્થું વધ્યું, જાણો ખાતામાં કેટલા આવશે
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓની બલ્લે-બલ્લે: 4 રાજ્યોમાં મોંઘવારી ભથ્થું વધ્યું, જાણો ખાતામાં કેટલા આવશે
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Embed widget