શોધખોળ કરો
Advertisement
Coronavirus: અમેરિકાના પ્રોફેસરનો દાવો- ભારતમાં આવી જ રીતે વાયરસ ફેલાશે તો જુલાઈમાં હશે અંદાજે 5 લાખ કેસ
જો આ રીતે કેસ વધતા રહેશે તો 26મેથી 1 જુલાઈની વચ્ચે એટલે કે 36 દિવસમાં અંદાજે 2,32,200 નવા કોરોનાના કેસ સામે આવી શકે છે.
નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી વધી રહેલ કોરોનાના કેસની વચ્ચે અમેરિકાના પ્રોફેસર અને રિસર્ચર ભ્રમર મુખર્જીએ મોટો અંદાજ લગાવ્યો છે. આ અંદાજ ચોંકાવનારો પણ છે અને ડરામણો પણ છે. અંદાજ છે કે, જુલાઈમાં ભારતમાં કોરોનાના કેસ 5 લાખને પાર થઈશકેછે. ભ્રમર મુખર્જીએ ભારતમાં લોકડાઉન અને કોરોના નિયંત્રણ પર આધારિત 43 પાનાના રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં ભારતમાં કોરોનાને લઈને આંકલન કરવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિ અનુસાર જુલાઈની શરૂઆત સુધી ભારતમાં કોરોનાના 5 લાખ કેસ સામે આવી શકે છે.
20થી 25 મે સુધીના આંકડા જાણો
ભ્રમર મુખર્જીએ આ આંકલનને સમજાવવા માટે છેલ્લા 5 દિવસ એટલે કે 20થી 25 મે સુધીના કોરોનાના નવા કેસ સાથે જોડાયેલ આંકડા જાણવા ખૂબ જ જરૂરી છે.
- 20 મેના રોજ 5611 નવા કોરોનાના કેસ સામે આવ્યા.
- 21મેના રોજ 5609, 22 મેના રોજ 6088
- 23મેના રોજ 6654 કેસ
- 24મેના રોજ 6767 કેસ
- અને 25 મેના રોજ કોરોનાના 6977 નવા કેસ સામે આવ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement