શોધખોળ કરો

સરકારે COVID-19 સામે લડવા કેટલા કરોડના ઈમરજન્સી પેકેજની કરી જાહેરાત ? જાણો વિગત

કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આ ઈમરજન્સી પેકેજથી અનેક રાજ્યોને આર્થિક મદદ મળશે. આ પેકેજનો ઉપયોગ કોવિડ-19 ઈમરજન્સી રિસ્પોન્સમાં થશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરા સંકટ વચ્ચે સરકારે કોવિડ-19 સામે લડવા માટે 15,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આ ઈમરજન્સી પેકેજથી અનેક રાજ્યોને આર્થિક મદદ મળશે. આ પેકેજનો ઉપયોગ કોવિડ-19 ઈમરજન્સી રિસ્પોન્સમાં થશે.

શરૂઆતમાં 7774 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે. જે બાદ બાકી રહેલી 7226 કરોડની રકમ 2024 સુધી સમયાંતરે ખર્ચ કરવામાં આવશે. આ પહેલા કેન્દ્ર સરકાર કોવિડ-19ની સારવાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ખર્ચા માટે 4113 કરોડ રૂપિયા આપી ચુકી છે.

ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કોરોના વાયરસથી 473 લોકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. જ્યારે કુલ 5374 મામલાની પુષ્ટિ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 549 નવા મામલા સામે આવ્યા છે.

 ભારતમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ઓડિશાએ લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થા 17 જૂન સુધી બંધ રહેશે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું, હું  ભારત સરકારને 30 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની વિનંતી કરીશ. આ ઉપરાંત કેન્દ્ર સરકારને 30 એપ્રિલ સુધી રેલવે અને એરલાઇન સેવા શરૂ ન કરવાની વિનંતી પણ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Embed widget