શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
BJPમાં જોડાયો આ દિગ્ગજ ક્રિકેટર, નવી દિલ્હી સીટથી ચૂંટણી લડવાની સંભાવના
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખતા ભાજપ માટે શુક્રવારે મોટા સમાચાર સામે આવ્યા. ક્રિકેટર ગૌતમ ગંભીર દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપમાં જોડાયા છે. કહેવાય છે કે, તે નવી દિલ્હી સીટથી લોકસભા ચૂંટણી લડી શકે છે.
અરૂણ જેટલીની હાજરીમાં ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા છે. હાલમાં નવી દિલ્હી સીટ પર ભાજપના મીનાક્ષી લેખી સાંસદ છે. હવે આ સીટ પર ગૌતમ ગંભીરને લડાવવાની તૈયારી ચાલી રહી છે. જોકે, આ અવસર પર અરૂણ જેટલીએ કહ્યું કે, ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા તેનાથી પક્ષને ફાયદો થશે. જ્યારે ચૂંટમી મુદ્દે જેટલીએ કહ્યું કે, તેના ચૂંટણી લડવાનો નિર્ણય ચૂંટણી સમિતિ કરશે.Delhi: Former Cricketer Gautam Gambhir joins Bharatiya Janata Party(BJP) in the presence of Union Ministers Arun Jaitley and Ravi Shankar Prasad pic.twitter.com/EYmhfSSMy7
— ANI (@ANI) March 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion