શોધખોળ કરો

Weight Loss: આ પાનના જ્યુસનું સેવન કરવાથી થાય છે અદભૂત ફાયદા, બોડી ડિટોક્સ કરવાની સાથે ઉતારશે વજન

Weight Loss: મીઠા લીમડાના પાનનું જ્યુસ શરીરમાં જમા ફેટને ધીરે ધીરે ઓછું કરે છે. ખાલી પેટ મીઠા લીમડાના પાનનું જ્યુસ પીવાથી બોડી ડિટોક્સ થાય છે.

Weight Loss Tips: મીઠા લીમડાના પાનનો ઉપયોગ મરાઠી અને સાઉથ ઇન્ડિયન સૌથી વધુ કરે છે. મીઠા લીમડાના પાન વ્યંજનનો સ્વાદ તો વધારે જ છે સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હિતકારી છે. મીઠા લીમડાના પાનનું જ્યુસ ખાલી પેટ પીવાથી બોડી ડીટોક્સ થાય છે. ડાયાબિટીશમાં પણ તે રામબાણ ઇલાજ છે.નિયમિત રીતે મીઠા લીમડાના પાનના પાનું જ્યુસ પીવાથી બોડી ડિટોક્સ થાય છે. મેદસ્વીતાથી પણ છૂટકારો મળે છે. શરીરમાં જમા એક્સ્ટ્રા ચરબીથી છૂટકારો મળે છે. કેટલીક બીમારીનો ઇલાજ મીઠા લીમડાના પાનમાં રહેલો છે.  મીઠા લીમડાના પાનનું જ્યુસ બનાવવાની રીત સમજી લઇએ..

મીઠા લીમડાના પાનનું જ્યુસ બનાવવની રીત

  • -પાનને સૌથી પહેલા પાણીમાં ઉકાળી લો.
  • થોડો સમય ગેસ તેજ કરીને તને ઉકળવા દો.
  • હવે તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરો
  • હવે તેને ગરમાગરમ ચાયની જેમ પીવો.
  • રોજ જ્યુસ પીવાથી પાચનતંત્રમાં સુધાર થાય છે
  • સવારે એક્સરસાઇઝ કર્યાના 30 મિનિટ પહેલા તેને પી શકાય.

મીઠા લીમડાના પાનના સેવનના ફાયદા

એક્સ્ટ્રા ફેટને ઘટાડીને વજન ઉતારે છે. બોડીને ડિટોક્સ કરે છે. પાચનતંત્ર સુધારે છે. વિસ્તારથી સમજીએ લીમડા પાનના જ્યુસ પીવાથી કે પાનનું સેવન કરવાથી શું ફાયદો થાય છે.

વજન ઉતારવામાં અસરદાર 

વજન ઉતારવામાં લીમડાના પાન અસરદાર છે.  વજન ઉતારવા માટે લીમડાના પાન કેટિલિસ્ટ મુખ્ય સ્ત્રોતના રૂપે કામ કરે છે. તેમાં એલ્કાલોઇડ હોય છે. જેમાં મદેસ્વીતા ઓછી કરવાના ગુણ છે. લીમડાના પાન બેડ કોલેસ્ટ્રોલના લેવલને પણ ઓછું કરે છે. લીમડાના પાન ખાવાથી બ્લડ શુગર લેવલ પણ ઓછું થાય છે. ડાયાબિટીશના દર્દી માટે પણ લીમડાના પાન ઓષધ સામાન છે. 

 પાચનમાં સુધાર કરે છે

આ વાત આપણે બધા જ જાણીએ છીએ કે, જો આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં એક્સ્ટ્રા ફેટ જમા થાય છે અને વજન પણ ઉતરે છે. લીમાડાના પાન ખાવાથી પાચન તંત્રમાં સુધાર આવે છે. જેથી ગેસ અપચાની સમસ્યા નથી થતી. આ સિવાય લીમડાના પાન ખાવાથી આંતરડાને પણ ફાયદો થાય છે. પેટ સ્વસ્થ રહે છે. વજન ઓછું કરવામાં પણ કારગર છે.

બોડી ડિટોક્સ કરે છે

રોજ લીમડાના પાન ખાવાથી આપનું શરીર નેચરલી ડિટોક્સ થાય છે. લીમડાના પાન ચાવવાથી શરીરની એક રીતે સફાઇ થાય છે અને હાનિકારક વિષાક્ત પદાર્થ શરીરના બહાર નીકળે છે. લીમડાના પાન કેલેરીને બર્ન કરવાનું કામ ઝડપથી કરે છે.આ સાથે જ શરીરમાં  ફેટ પણ  જમા નથી થતું. રોજ સવારે લીમડાના પાનનું જ્યુસ પીવાથી એનર્જી લેવલ અને મેટાબોલિજ્મ બંને વધે છે. લીમડાના પાન ખાવાથી અથવા જ્યુસ પીવાથી વાળ પણ હેલ્થી બને છે અને સફેદ થતાં અટકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget