શોધખોળ કરો

જે MSPને ખતમ કરવાની આશંકા છે, સરકાર તેને વધારી શકે છે, ઘઉંના ભાવ 85 રૂપિયા ક્વિન્ટલ વધવુ સંભવ

મોદી સરકારનો દાવો છે કે કોરોના કાળમાં લાવવામાં આવેલા કૃષિ સાથે જોડાયલા ત્રણ મુખ્ય અધ્યાદેશ ખેડૂતોના હિતમાં છે.આ ત્રણેય અધ્યાદેશોની જગ્યાએ સંસદના ચાલુ ચોમાસુ સત્રમાં લાવવામાં આવેલા ત્રણે બિલમાંથી બેને સંસદની મંજૂરી મળી ચૂકી છે, અને ત્રીજા બિલને લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભાની મહોર લગવાની બાકી છે

નવી દિલ્હીઃ ખેડૂત બિલને લઇને બબાલની વચ્ચે એક મોટા સમાચાર એ છે કે સરકાર આજે MSP વધારવા માટે મોટો ફેંસલો લેવાની છે. આ માટે કેબિનેટની બેઠક છે. ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય- MSPમાં વધારો સોમવારે કેબિનેટની મંજૂરી મળી શકે છે. એબીપી ન્યૂઝના સુત્રોના હવાલાથી જાણાકરી મળી છે કે ઘઉંની MSP 85 રૂપિયા ક્વિન્ટલ વધારી શકાય છે, ઘઉંની MSP 1840થી વધારીને 1925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ શકે છે. કેન્દ્રીય કૃષિ તથા કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વારંવાર દોહરાવવામાં આવી છે કે ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય પર ફેંસલાની ખરીદી પહેલાની જેમ જ ચાલુ રહેશે. મોદી સરકારનો દાવો છે કે કોરોના કાળમાં લાવવામાં આવેલા કૃષિ સાથે જોડાયલા ત્રણ મુખ્ય અધ્યાદેશ ખેડૂતોના હિતમાં છે.આ ત્રણેય અધ્યાદેશોની જગ્યાએ સંસદના ચાલુ ચોમાસુ સત્રમાં લાવવામાં આવેલા ત્રણે બિલમાંથી બેને સંસદની મંજૂરી મળી ચૂકી છે, અને ત્રીજા બિલને લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભાની મહોર લગવાની બાકી છે. 5 વર્ષમાં 49000 કરોડ MSPની ચૂકવણી કરી કૃષિ મંત્રીએ રાજ્યસભામાં બન્ને બિલો પર ચર્ચા દરમિયાન રવિવારે જણાવ્યુ કે વર્ષ 2009-14ની સરખામણી, છેલ્લા પાંચ વર્ષમાં દહલના પાક માટે ખેડૂતોને એમએસપી ચૂકવણી 75 ગણી વધી છે. ગત 5 વર્ષમાં, 645 કરોડ રૂપિયાની સરખામણી, 49000 કરોડ રૂપિયા એમએસપીની ચૂકવણી કરવામાં આવી છે.આ રીતે 2009-14ની સરખામણીમાં છેલ્લા પાંચ વર્ષો દરમિયાન તિલહનો તથા કોપરાના ખેડૂતો માટે એમએસપી ચૂકવણી 10 ગણી વધી છે. છેલ્લા 5 વર્ષમાં 2460 કરોડની સરખામણીમાં 25,000 કરોડ રૂપિયા એમએસપી ચૂકવણુ કરવામાં આવ્યુ હતુ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget