શોધખોળ કરો

Delhi Election Results: દિલ્હીના પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ અને AAPને માર્યો ટોણો, 'હજુ લડો અંદરોઅંદર'

Delhi Election 2025 Results: દિલ્હીના વલણોમાં, ભાજપ મોટી લીડ મેળવતો જોવા મળી રહ્યો છે. બધી 70 બેઠકો માટે વલણો બહાર આવી ગયા છે. આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ અને AAP પર કટાક્ષ કરતા કહ્યું, 'હજુ લડો અંદરોઅંદર'.

નોંધનિય છે કે, દિલ્હીના વલણોમાં, ભાજપ મોટી લીડ મેળવતો જોવા મળી રહ્યો છે. બધી 70 બેઠકો માટે વલણો બહાર આવી ગયા છે. આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ અને AAP પર કટાક્ષ કરતા કહ્યું, હજુ લડો અંદરોઅંદર'. વાસ્તવમાં, દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી હતી પરંતુ તે થઈ શક્યું નહીં. દિલ્હી પહેલા હરિયાણામાં પણ કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થઈ શક્યું ન હતું. હરિયાણાના પરિણામોમાં ભાજપ ફરી જીત્યું. હવે ઓમર અબ્દુલ્લાના આ નિવેદનથી દિલ્હીમાં ભાજપને મળી રહેલી લીડ અંગે ઘણા સંકેતો મળે છે.

ઇન્ડિયા એલાયન્સના પક્ષોએ AAP ને ટેકો આપ્યો છે

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં, ઈન્ડિયા એલાયન્સના સાથી પક્ષો સપા, ટીએમસી, શિવસેના (યુબીટી) અને હનુમાન બેનીવાલની પાર્ટીએ અરવિંદ કેજરીવાલને ટેકો આપવાની જાહેરાત કરી હતી. આ પક્ષો માનતા હતા કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી મજબૂત છે, તેથી તેમણે તેમને ટેકો આપવો જોઈએ.

ચૂંટણી પંચનો ડેટા

સવારે 9:50 વાગ્યા સુધીના ચૂંટણી પંચના આંકડા મુજબ, ભાજપ 37 બેઠકો પર આગળ છે. જ્યારે આમ આદમી પાર્ટી 20 બેઠકો પર આગળ છે. સમાચાર લખતી વખતે, ચૂંટણી પંચના ડેટા મુજબ, અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી 254 મતોથી આગળ છે. બલ્લીમારનથી આપના ઇમરાન હુસૈન 476 મતોથી આગળ છે. ગોપાલ રાય ૫૬૦૨ મતોથી આગળ છે. આલે મોહમ્મદ ઇકબાલ ૩૯૩૧ મતોથી આગળ છે.

ભાજપના મનજિંદર સિંહ સિરસા ૩૩૩૮ મતોથી આગળ છે. કાલકાજી બેઠક પરથી રમેશ બિધુરી 1149 મતોથી આગળ છે. સીએમ આતિશી અહીં પાછળ છે. માલવિયા નગરથી ભાજપના સતીશ ઉપાધ્યાય 956 મતોથી આગળ છે. ગ્રેટર કૈલાશથી શિખા રાય ૪૫૯ મતોથી આગળ છે.

આ પણ વાંચો...

 Delhi Election Results: દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સત્તામાં વાપસી પાછળ છે આ 5 મોટા કારણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ

EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  

Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન

દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 

Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત

આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા

Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

Embed widget