શોધખોળ કરો

દિલ્હી હાઈકોર્ટે ટ્વિટરને હિંદુ દેવી-દેવતાઓ સાથે જોડાયેલી વાંધાજનક પોસ્ટ હટાવવા કહ્યું

દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ટ્વિટરને તેના પ્લેટફોર્મ પરથી હિંદુ દેવી-દેવતાઓ સાથે સંબંધિત કેટલીક વાંધાજનક પોસ્ટ દૂર કરવા જણાવ્યું છે.

દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ટ્વિટરને તેના પ્લેટફોર્મ પરથી હિંદુ દેવી-દેવતાઓ સાથે સંબંધિત કેટલીક વાંધાજનક પોસ્ટ દૂર કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા દિગ્ગજ કંપની લોકોની ભાવનાઓનું સન્માન કરશે કારણ કે તે તેમની સાથે સંબંધિત વ્યવસાય કરે છે. કોર્ટનું કહેવું છે કે ટ્વિટર સારું કામ કરી રહ્યું છે અને લોકો તેનાથી ખુશ છે.

ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની બેન્ચે ટ્વિટરના વકીલને પૂછ્યું કે, 'કન્ટેન્ટ હટાવવામાં આવી રહ્યું છે કે નહીં? તમારે સામાન્ય લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ કારણ કે તમે મોટા પ્રમાણમાં લોકો સાથે સંબંધિત વ્યવસાય કરી રહ્યા છો. તેમની લાગણીઓને યોગ્ય મહત્વ આપવું જોઈએ. તમારે તેને દૂર કરવું જોઈએ.' આ મામલે જજની બેન્ચે કહ્યું, 'તમે તેને હટાવો. રાહુલ ગાંધીના કિસ્સામાં પણ તમે આવું જ કર્યું છે.

ટ્વિટર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું કે કોર્ટ પોતાના આદેશમાં આ વાતનો ઉલ્લેખ કરી શકે છે અને તેઓ આ નિર્દેશનું પાલન કરશે. કોર્ટે આ જ મામલાની આગામી સુનાવણી 30 નવેમ્બરે નિયત કરી છે.

અરજીકર્તા આદિત્ય સિંહ દેશવાલે કહ્યું કે તેમને મા કાલી વિશે ટ્વિટર યુઝર દ્વારા શેર કરવામાં આવી રહેલી કેટલીક અત્યંત વાંધાજનક સામગ્રી વિશે જાણ થઈ જેમાં દેવીને અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યા છે. અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય પોદ્દારે કહ્યું કે તેમણે ટ્વિટરના ફરિયાદ અધિકારીને જાણ કરી અને સંબંધિત નિયમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે દાવો કર્યો હતો કે ટ્વિટર આ વાતનો ઈનકાર કરતા કહ્યું   સંબંધિત એકાઉન્ટની આ સામગ્રી એ કેટેગરીની નથી જેના પર કાર્યવાહી કરવામાં આવશે અને તેથી તેને દૂર કરી શકાતી નથી.

પિટિશનમાં ટ્વિટરને તેના પ્લેટફોર્મ પરથી આ વાંધાજનક સામગ્રીને હટાવવા અને સંબંધિત એકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરવા માટે નિર્દેશિત કરવા વિનંતી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget