શોધખોળ કરો

ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું નોટબંધીથી અમીર-ગરીબ વચ્ચેનો ફર્ક ઓછો થશે

નવી દિલ્લી: કેંદ્ર સરકાર તરફથી 500 અને 1000 રૂપિયાની નોટ બેન કરવામાં નિર્ણય પર ગૃહમંત્રી રાજનાથ સિંહએ કહ્યું આ નિર્ણયના કારણે અમીર અને ગરીબ વચ્ચેનો ફર્ક ઓછા થશે. તેમણે આ નિર્ણયને જનતાના હિત માટે ગણાવી કહ્યું આના કારણે કાળુ નાણું બહાર આવશે. ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું આ નિર્ણયથી ન માત્ર અમીર ગરીબ વચ્ચેનો ફર્ક ઓછો થશે પરંતુ આતંકવાદ, ઉગ્રવાદ, નક્સલવાદ પણ ઓછા થશે. રાજનાથ સિંહે કહ્યું હુ દેશની તમામ જનતાનો આભાર માનું છું. જનતા તમામ અસુવિધાઓ હોવા છતા આ નિર્ણયનું સ્વાગત કરે છે. ઉલ્લેખનિય છે કે પ્રધાનમંત્રી મોદીએ 8 નવેંબરના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. જૂની નોટ બદલવા માટે સરકારે 50 દિવસનો સમય પણ આપ્યો છે. આ જાહેરાત બાદ એટીએમ અને બેંકોની બહાર ખૂબ જ મોટી લાઈનો લાગી છે.

ટોપ સ્ટોરી

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Embed widget