શોધખોળ કરો

એર સ્ટ્રાઈક બાદ લોકસભા ચૂંટણીના શેડ્યૂઅલમાં ફેરફાર થશે? ચૂંટણી પંચે આપ્યો આ જવાબ

નવી દિલ્હીઃ પુલવામા હુમલો અને વાયુસેનાની કાર્રવાઈ બાદ લોકસભા ચૂંટણીની તારીખોમાં ફેરફારને લઈને ઉભા થઈ રહેલ સવાલોને ધ્યાનમાં રાખતા મંગળારે ચૂંટણી પંચે પોતાનું વલણ સ્પષ્ટ કર્યં છે. ચૂંટણી પંચે કહ્યું કે, તે હાલમાં દેશના ઘટનાક્રમ પર પોતાની નજર રાખી રહ્યું છે. ચૂંટણી કમિશ્નર લવાસાએ આ બાબતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ચૂંટણી પંચ બંધારણ દ્વારા આપવામાં આવેલ આદેશનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. એર સ્ટ્રાઈક બાદ લોકસભા ચૂંટણીના શેડ્યૂઅલમાં ફેરફાર થશે? ચૂંટણી પંચે આપ્યો આ જવાબ તેમણે આગળ કહ્યું કે ચૂંટણી પંચ પુલવામા આતંકવાદી હુમલા અને વાયુસેનાના હવાઇ હુમલા તરીકે સરકારના જવાબ બાદ દેશમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. લવાસા એ પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે શું 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા અને તેના પર સરકારની તરફથી જવાબી કાર્યવાહીના લીધે સામાન્ય ચૂંટણીને લઇ આયોગના કાર્યક્રમ પર અસર પડશે. લવાસા એ કહ્યું કે ચૂંટણી પંચ અત્યાર સુધી થયેલા તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે અને અમારી સંવિધાન દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરવાની જવાબદારી છે. એર સ્ટ્રાઈક બાદ લોકસભા ચૂંટણીના શેડ્યૂઅલમાં ફેરફાર થશે? ચૂંટણી પંચે આપ્યો આ જવાબ ચૂંટણી પંચના અધિકારીઓએ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઇ મુંબઇમાં પત્રકાર પરિષદ કરી હતી. લવાસા એ કહ્યું કે અમે અહીં ચૂંટણીની તૈયારીઓને લઇ બે દિવસની સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે તેમણે તમામ રાજકીય પાર્ટીઓની સાથે મીટિંગ કરી છે. આ સિવાય તેમણે ચીફ ઇલેકશન કમિશ્નર અને નોડલ પોલીસ અધિકારી સાથે પણ મુલાકાત કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે

દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ

Embed widget