શોધખોળ કરો

BJP નેતાઓને ચૂંટણી પંચે આપ્યો મોટો ઝાટકો, અભિનંદનની તસવીર ફેસબુક પરથી.....

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે જ ચૂંટણી પંચે કડક કાર્રવાઈ શરૂ કરી દીધી છે. રેલી અને ભાષણો ઉપરાંત ચૂંટણી પંચ આ વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહ્યું છે. દિલ્હીમાં ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્મા દ્વારા ફેસબુક પર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની તસવીર શેર કરવામાં આવી હતી, જેને કારણે ચૂંટણી પંચે હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે તેના માટે ફેસબુકને જાણ પણ કરી છે. ચૂંટણી પંચ તરફતી પહેલા જ રાજનીતિક પાર્ટીઓને કહેવામાં આવ્યું છે કે, કોઈપણ પાર્ટી પોતાના બેનર, પોસ્ટરમાં સેના અથવા સેનાના જવાનની તસવીરનો ઉપયોગ ન કરે. જણાવીએ કે, હાલમાં જ ઘણાં એવા પોસ્ટર જોવા મળ્યા હતા જેમાં વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર હતી. BJP નેતાઓને ચૂંટણી પંચે આપ્યો મોટો ઝાટકો, અભિનંદનની તસવીર ફેસબુક પરથી..... ચૂંટણી પંચ તરફથી માત્ર ફેસબુક અને ટ્વિટરને પણ લોકસભા ચૂંટણી અંતર્ગત કાર્રવાઈ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી સંબંધિત સામગ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવાની વાત કહેવામાં આવી છે. નોંધનીય છે કે, 10 માર્ચના રોજ ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત કરી છે, ત્યાર બાદથી જ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન

વૃદ્ધાવસ્થામાં પણ લોખંડ જેવા મજબૂત હાડકા રહેશે, તમારા રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

ABP Premium

વિડિઓઝ

Shah Rukh Khan:બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને જીવથી મારી નાંખવાની મળી ધમકી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસDelhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવJamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
વૃદ્ધાવસ્થામાં પણ લોખંડ જેવા મજબૂત હાડકા રહેશે, તમારા રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
વૃદ્ધાવસ્થામાં પણ લોખંડ જેવા મજબૂત હાડકા રહેશે, તમારા રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
Gujarat Titansની કિસ્મત બદલાશે, જાણો કયા ખેલાડીઓને કર્યા રિટેન અને કોણ થયા રિલીઝ?

યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!

આ વસ્તુઓ સાથે આધાર લિંક કરવું જરૂરી છે, નહીં તો તમારા બધા કામ અટકી જશે

Health Tips: આ સુકા મેવા આગળ કાજુ બદામ પણ ફેલ, દૂધમાં પલાળીને ખાશો તો થશે અનેક બીમારી છૂમંતર

Embed widget