શોધખોળ કરો
Advertisement
Election Result 2023: એક સમયના જાણીતા IPS, હવે બનશે મિઝોરમના નવા સીએમ, જાણો ઈન્દિરા ગાંધી સાથે શું છે કનેક્શન
Election Result: લાલદુહોમા મિઝોરમના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ મિઝોરમના વિકાસ અને રાજ્યને કોંગ્રેસ અને MNFથી મુક્ત કરાવવાની વાત કરી રહ્યા છે. અત્યારે તેઓ વિપક્ષમાં હતા.
Mizoram Election Result 2023: મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી ચાલુ છે. જોરમ નેશનાલિસ્ટ પાર્ટી (ZNP) રાજ્યમાં મોટી જીત તરફ આગળ વધી રહી છે. સવારે 11:30 વાગ્યા સુધીના વલણો મુજબ, ZNP 40 માંથી 26 બેઠકો પર આગળ છે.
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement