Election Update: ભાજપના ત્રણ રાજ્યોના CM ચહેરા નક્કી ? છત્તીસગઢમાંથી આવ્યું સૌથી ચોંકાવનારું નામ

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
Source : PTI
સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓના નામ લગભગ નક્કી થઈ ગયા છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આખરી મંજૂરી પણ આપવામાં આવી રહી છે
Rajasthan, MP and Chhattisgarh Chief Minister: ભાજપે ત્રણ રાજ્યોમાં જંગી જીત મેળવી છે. ચૂંટણી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે કોણ બનશે મુખ્યમંત્રી? હવે આ સવાલને લઇને એક મોટી માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા

