શોધખોળ કરો

એસ્સાર ગ્રુપ ફોન ટેપિંગ મામલે પીએમ મોદીના તપાસના આદેશ

નવી દિલ્લીઃ એસ્સાર ગ્રુપ સાથે જોડાયેલી ફોન ટેપિંગ મામલમાં કેન્દ્ર સરકારે કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગૃહ મંત્રાલયને આ મામલે તપાસ કરીને જલ્દી રિપોર્ટ આપવા જણાવ્યું છે. 2001-2006 વચ્ચે એસ્સાર ગ્રુપ પર ફોન ટેપિંગ કરવાનો આરોપ છે. અંગ્રેજી અખબાર ઇંડિયન એક્સપ્રેસે પોતાના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે, 2001-2006 વચ્ચે એસ્સાર ગ્રુપે રિલાયંસ ઇંટસ્ટ્રીઝના ઘણા મોટા અધિકારીઓ, સરકારી અધિકારીઓ અને મંત્રીઓના ફોન ટેપ કર્યા હતા. રિપોર્ટ અનુસાર દિલ્લીના વકીલ સુરને ઉપ્પલ આ મામલાને લઇને પીએમઓને ફરિયાદ કરી હતી. જેમા તેમણે એસ્સાર ગ્રુપના પૂર્વ કર્મચારી અલ બાસિત ખાન પર ફોન ટેપિંગ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો ત્યાર બાદ પીએમઓએ તપાસના આદેશ આપ્યા હતા.

ટોપ સ્ટોરી

Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત

US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો

Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

Embed widget