Paper Leak: 4 પોઈન્ટમાં સમજો ભારતમાં થતા પેપર લીકની સંપૂર્ણ કહાણી, આ રીતે કામ કરે છે ગેંગ

(તસવીર-ટ્વિટર)
Paper Leak: લોકસભા ચૂંટણી 2024 પહેલા સરકારી ભરતીમાં પેપર લીકનો મુદ્દો ચર્ચામાં છે. કોંગ્રેસે કહ્યું છે કે તેની પાંચ ગેરંટીમાંથી એક પેપર લીક પર કડક કાયદો બનાવવાની રહેશે.
Paper Leak: લોકસભા ચૂંટણી 2024 પહેલા સરકારી ભરતીમાં પેપર લીકનો મુદ્દો ચર્ચામાં છે. કોંગ્રેસે કહ્યું છે કે તેની પાંચ ગેરંટીમાંથી એક પેપર લીક પર કડક કાયદો બનાવવાની રહેશે. પાર્ટીએ ચૂંટણીમાં પેપર લીકથી

