શોધખોળ કરો

દેશમાં લોકડાઉન નાંખીને ફરીથી સ્કૂલો બંધ કરાશે ? જાણો મોદી સરકારે શું કર્યો ખુલાસો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દેશમાં લોકડાઉન નાંખી ફરીથી સ્કૂલો બંધ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ઘટી ગયા છે અને મોટાભાગના રાજ્યોમાં ફરીથી સ્કૂલ, કોલેજ કેમ્પસ શરૂ થયા છે. કોરોનાના કાળના કારણે આશરે દોઢ વર્ષ સુધી સ્કૂલ બંધ રહ્યા બાદ ધીમે ધીમે વિવિધ રાજ્યો શક્ષણિક કાર્ય રાબેતા મુજબ કરવા લાગ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દેશમાં લોકડાઉન નાંખી ફરીથી સ્કૂલો બંધ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

પીઆઈબી ફેક્ટ ચેકે શું કહ્યું

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કોવિડ-19નની ત્રીજી લહેર, લોકડાઉન અને સ્કૂલ-કોલેજ ફરીથી બંધ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે સ્પષ્ટતા કરતાં લખ્યું, A1Bharat News નામની એક યુટ્યૂબ ચેનલ દ્વારા વીડિયોના થંબનેલમાં લોકડાઉન અને સ્કૂલ બંધ કરવા સંબંધિત બોગસ દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ભ્રામક છે. આ પ્રકારના કોઈપણ વીડિયો કે આવા ભ્રામક સ્ક્રીનશોટને શેર ન કરો.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

આ પણ વાંચોઃ લગ્નના 17 વર્ષ બાદ મહિલાએ લીધા છૂટાછેડા, Divorce Party રાખીને કર્યું સેલિબ્રેશન, જાણો વિગત 

Surat: યુવતી સ્કૂલ ગર્લનો ડ્રેસ પહેરીને પ્રેમીને મળવા બંગલે પહોંચી. બંને જણાં શું કરતાં હતાં ને લોકો જોઈ ગયાં ? 

યુવક 10 વર્ષ નાની પ્રેમિકા સાથે ઘરમાં માણી રહ્યો હતો શરીર સુખ ને પ્રેમિકાનાં ઘરવાળાં જોઈ ગયાં, બોલીવ પોલિસ ને પછી...

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
બેંક હડતાળ પહેલાં રવિવારે કઈ બેંકો ખુલ્લી રહેશે અને કઈ બંધ? જાણો તમામ મહત્ત્વની વિગતો
બેંક હડતાળ પહેલાં રવિવારે કઈ બેંકો ખુલ્લી રહેશે અને કઈ બંધ? જાણો તમામ મહત્ત્વની વિગતો
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Embed widget