શોધખોળ કરો

Surat: યુવતી સ્કૂલ ગર્લનો ડ્રેસ પહેરીને પ્રેમીને મળવા બંગલે પહોંચી. બંને જણાં શું કરતાં હતાં ને લોકો જોઈ ગયાં ?

પોલીસે સગીરાના પરિવારજનોને બોલાવ્યા હતા. પોતાની દીકરીની આવી કરતૂતને લઈ સમસમી ઉઠી માતાએ ત્યાં જ દીકરીને મેથીપાક આપ્યો હતો

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં મા-બાપની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલ ડ્રેસ પહેરેલી સગીરા પ્રેમીને મળવાં બંગલે પહોંચી હતી. લોકોને આ અંગેની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. મળતી વિગત પ્રમાણે, શહેરના પોશ વિસ્તાર અડાજણમાં બંગલામાં ફર્નીચરનું કામ કરતાં પ્રેમીને સ્કૂલ ડ્રેસ પહેરીને સગીર પ્રેમિકા મળવા પહોંચી હતી. જેને લઈ લોકોને શંકા જતાં  બંનેને પકડી લીધા હતા અને હોબાળો થતાં પોલીસ દોડી આવી હતી.

એક તરફી પ્રેમમાં અંધ બની ગઈ હતી સ્કૂલ ગર્લ

સગીરા પ્રેમમાં પાગલ બનીને એક તરફી પ્રેમમાં અંધ બની યુવકને મળવા માટે દબાણ કરતી હતી. રાંદેર વિસ્તારમાં રહેતો 24 વર્ષીય યુવક ફર્નીચર કામ કરે છે અને હાલ તેનું અડાજણમાં આનંદમહેલ રોડ પર શાંતિનિકેતન સોસાયટીમાં આવેલા બંગલામાં કામ ચાલે છે. સગીરા સ્કૂલ ડ્રેસ પહેરીને તેને મળવા આવી હતી.

વોચમેનને પૂછતાં શંકા ગઈ ને.....

સગીરાએ સોસાયટીના વોચમેનને આ યુવક ક્યાં કામ કરે છે તે પૂછ્યું હતું. જેથી વોચમેને બંગલાનું સરનામું આપ્યું હતું. આ બંને બંગલા પાસે વાતચીત કરતા હતા ત્યારે સોસાયટીના લોકો એકત્ર થઈ ગયા હતા. યુવક સ્કૂલ ગર્લને ફસાવી રહ્યો હોવાની શંકા જતાં સોસાયટીના પ્રમુખે પોલીસને જાણ કરી હતી.પોલીસ આવતાં બંને ગભરાઈ ગયા હતા.

સગીરાની માતાને પોલીસે બોલાવીને...

જે બાદ પોલીસે સગીરાના પરિવારજનોને બોલાવ્યા હતા. પોતાની દીકરીની આવી કરતૂતને લઈ સમસમી ઉઠી માતાએ ત્યાં જ દીકરીને મેથીપાક આપ્યો હતો અને તેને લઈ ઘરે રવાના થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ IPL 2021, DC vs SRH: દિલ્હીના આ બોલરે ચાર બોલ 150 કિમીથી વધુ ઝડપે ફેંકીને બનાવ્યો રેકોર્ડ, જાણો વિગત

PM Modi US Visit 2021: મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત, ભારતની જેમ જ ઝલક મેળવવા લોકોએ લગાવી લાઈન, જુઓ તસવીરો

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Political Stunt: રાજીનામાની ચેલેન્જ અને કાંતિ અમૃતિયાના શક્તિ પ્ર્દર્શન  દરમિયાન વિધાનસભા અધ્યક્ષનું મોટું નિવેદન

સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ

Air India plane crash: એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસમાં મોટો ખુલાસો, 6 વર્ષ પહેલા બદલવામાં આવ્યું હતુ TCM

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન, 70થી વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન, 70થી વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા
Advertisement

વિડિઓઝ

Gopal Italia Vs Kanti Amrutiya : રાજીનામાની ખાલી ડંફાસ , અધ્યક્ષનો સમય જ નથી માંગ્યો!
Gujarat Rain Forecast : આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, ક્યાં ક્યાં અપાઈ ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓ થયા દોડતા !
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો વરસાદ !
Hun To Bolish : હું તો બોલીશ : આ પડશે અને લેશે જીવ !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Political Stunt: રાજીનામાની ચેલેન્જ અને કાંતિ અમૃતિયાના શક્તિ પ્ર્દર્શન  દરમિયાન વિધાનસભા અધ્યક્ષનું મોટું નિવેદન
Political Stunt: રાજીનામાની ચેલેન્જ અને કાંતિ અમૃતિયાના શક્તિ પ્ર્દર્શન દરમિયાન વિધાનસભા અધ્યક્ષનું મોટું નિવેદન
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
Air India plane crash: એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસમાં મોટો ખુલાસો, 6 વર્ષ પહેલા બદલવામાં આવ્યું હતુ TCM
Air India plane crash: એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસમાં મોટો ખુલાસો, 6 વર્ષ પહેલા બદલવામાં આવ્યું હતુ TCM
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન, 70થી વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન, 70થી વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી  સાત દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેંજ એલર્ટ

Railway Exam Relaxations: રેલવે ભરતી પરીક્ષાઓમાં બદલાયો નિયમ, હવે પરીક્ષામાં આ કામ કરી શકશે ઉમેદવારો

15 જૂલાઈથી યુટ્યુબમાં થશે મોટો ફેરફાર, લોકોની કમાણી પર અસર પડશે

ગલવાન હિંસક અથડામણના પાંચ વર્ષ બાદ પ્રથમવાર ચીન પહોંચ્યા જયશંકર, ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

Embed widget