Tobacco: તમાકુના વ્યસની ચેતી જજો! ભારતમાં દરરોજ તમાકુથી 3699 લોકોના થઈ રહ્યા છે મોત

પ્રતિકાત્મક તસવીર
સિગાર, સિગારેટ કે બીડી પીને કોઈપણ રીતે તમાકુનું સેવન કરવું નુકસાનકારક છે. સિગારેટ પીવાથી ધુમાડો શ્વાસમાં લેવો એ વિશ્વમાં સૌથી સામાન્ય છે. વિશ્વમાં 130 કરોડ લોકો તમાકુનું સેવન કરે છે.
Tobacco: તમાકુ એ એક મહામારીની જેમ છે. વિશ્વભરમાં દર વર્ષે 80 લાખથી વધુ લોકો તમાકુના સેવનને કારણે મૃત્યુ પામે છે. તેમાં 13 લાખ એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે તમાકુનું સેવન કર્યું નથી પરંતુ એવા

