1991 બજેટની હાઈલાઈટ્સ: મનમોહન સિંહે જ્યારે વિરોધ વચ્ચે રચ્યો હતો ઈતિહાસ 

મનમોહન સિંઘના ઐતિહાસિક આર્થિક સુધારા, જેણે 1991માં દેશને તેની સૌથી ખરાબ નાણાકીય કટોકટીમાંથી બહાર કાઢ્યો હતો.

ભારતના આર્થિક સુધારાના જનક અને સ્વપ્નદ્રષ્ટા રાજનેતા ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. મનમોહન સિંઘના ઐતિહાસિક આર્થિક સુધારા, જેણે 1991માં દેશને તેની સૌથી ખરાબ નાણાકીય કટોકટીમાંથી

Related Articles