શોધખોળ કરો

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ

Farooq Abdullah News: જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે કસ્ટડીમાં લીધો છે. તે ઝાડીઓમાં છુપાયેલો હતો.

Farooq Abdullah News: જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે કસ્ટડીમાં લીધો છે. તે ઝાડીઓમાં છુપાયેલો હતો.

   જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના સંરક્ષક ડૉ. ફારુક અબ્દુલ્લા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જો કે તેનો બચાવ થયો હતો.  બુધવારે (11 માર્ચ) અબ્દુલ્લા જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક વકીલના લગ્નમાં હાજરી આપી રહ્યા હતા. ગોળીબાર કરનાર, જેની ઓળખ કમલ સિંહ જામવાલ તરીકે થઈ છે, તેને સુરક્ષા કર્મચારીઓએ પકડી લીધો હતો અને પોલીસે તપાસ શરૂ કરી છે.

View this post on Instagram
 
A post shared by ABP News (@abpnewstv)

સીએમ ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું?
આ ઘટના અંગે, જમ્મુ અને કાશ્મીરના સીએમ અને ફારુક અબ્દુલ્લાના પુત્ર, ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "ભગવાન દયાળુ છે. મારા પિતા માંડ માંડ બચી ગયા. માહિતી હાલમાં અધૂરી છે, એટલી જાણકારી મળી છે કે,  લોડેડ પિસ્તોલ સાથે એક વ્યક્તિ તેમની ખૂબ નજીક આવ્યો અને ગોળીબાર કર્યો. સુરક્ષા ટીમે  અટકાવી અને હત્યાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. હાલમાં, જવાબો કરતાં વધુ પ્રશ્નો છે, જેમાંથી એક એ છે કે કોઈ ભૂતપૂર્વ મુખ્યમંત્રીની આટલી નજીક કેવી રીતે પહોંચી શક્યું, જેમને Z+ (NSG) સુરક્ષા દળો દ્વારા સુરક્ષિત રાખવામાં આવે છે."

ઘટનાનો વીડિયો સામે આવ્યો
ગોળીબારની ઘટનાએ હંગામો મચાવી દીધો. આરોપી કમલ સિંહ જામવાલ જમ્મુનો રહેવાસી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં આરોપી ફારુક અબ્દુલ્લા પાસે જઈને ગોળીબાર કરતો જોઈ શકાય છે. તે ગોળીબાર કરતાની સાથે જ ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓ તેને પકડી લીધો હતો.

જમ્મુ અને કાશ્મીરના કેબિનેટ મંત્રી સતીશ શર્માએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, આ ઘટનાની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે, ફારુક અબ્દુલ્લા ભારતના એક અગ્રણી નેતા છે અને તેમને યોગ્ય સુરક્ષા મળવી જોઈએ. આ સુરક્ષામાં ચૂક છે, જોકે તેઓ બિલકુલ ઠીક છે. જ્યારે તેઓ ઘટનાસ્થળેથી નીકળ્યા ત્યારે તેમના ચહેરા પર કોઇ ગભરાટ કે અસ્વસ્થતાના લક્ષણો ન હતા. 

ફારૂક અબ્દુલા સાથે હતા ડેપ્યુટી સીએમ 
ફારુક અબ્દુલ્લા  સાથે  જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી પણ  હતા. સુરિન્દર ચૌધરીને છરાથી સામાન્ય ઈજા થઈ હતી અને તેમને તબીબી સહાય આપવામાં આવી હ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget