શોધખોળ કરો

છત્તીસગઢમાં ચૂંટણી પહેલા નક્સલી હુમલો, સુરંગ બ્લાસ્ટમાં CRPFના ચાર જવાન શહીદ, 2ની હાલત ગંભીર

છત્તીસગઢ: છત્તીસગઢના બીજાપુરમાં ચૂંટણી પહેલા એક મોટો નક્સલી હુમલો થયો છે. હુમલામાં સીઆરપીએફના ચાર જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે 2 જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બીજાપુરથી બાસાગુડા તરરેમ માર્ગ પર આવાપલ્લી અને મુરદોંડા વચ્ચે થઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સીઆરપીએફના 168 બટાલિયનના જવાનો પેટ્રોલિંગ માટે રવાના થઈ હતી. વાહનમાં 6 જવાન સવાર હતા. અને તે શિબિરથી લગભગ એક કિલોમીટરના અંતરે હતા ત્યારે નક્સલીઓએ સુરંગમાં વિસ્ફોટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આવતા મહીનામાં છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી થવાની છે. પ્રથમ ચરણમાં નક્સલી પ્રભાવિત વિસ્તારમાં મતદાન થવાનું છે. બીજાપુરમાં પ્રથમ ચરણમાં ચૂંટણી થવાની છે અને એવામાં આ વિસ્તારમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સુરક્ષાકર્મીઓ પર મોટો હુમલો માનવમાં આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર

Embed widget