શોધખોળ કરો

રોહતકમાં રેપ પીડિતા પર ત્રણ વર્ષ બાદ એ જ આરોપીઓએ ફરીથી કર્યા ગેંગરેપ

રોહતક: દેશની રાજધાની દિલ્હીથી લગભગ 60 કિલોમીટર દૂર હરિયાણાના રોહતકમાં એક દિલ હચમચાવી મૂકે તેવી ઘટનામાં ગેંગપેરના પાંચ આરોપીઓએ ત્રણ વર્ષ પછી તેજ દલિત યુવતીને કથિત રૂપથી અપહરણ કરી તેની સાથે ફરી ગેંગરેપ કર્યો હતો. અને તેની હત્યા કરવા માટે ઝાડિઓમાં ફેંકીને ભાગી ગયા હતા. 20 વર્ષીય દલિત યુવતીએ પરિવારજનોને જણાવ્યું હતું કે, તમામ આરોપી 20થી 30 વર્ષના ઉંમરના છે અને હાલ તે જામીન ઉપર બહાર છે. તે વર્ષ 2013ના ગેંગરેપ મામલે સમજૂતી કરવા દબાણ કરી રહ્યા હતા, અને વાતની સજા આ દલિત યુવતીને આપી હતી જે કોર્ટમાં તેમની વિરુદ્ધ કેસ લડી રહી હતી. યુવતીએ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, હું કૉલેજથી બહાર આવી હતી, અને ત્યાં પાંચ લોકો કારમાં સવાર હતા. ત્રણ લોકો કારની પાછળની સીટમાં બેઠા હતા. અને બે યુવકો કારની બહાર ઉભા હતા. ત્યારબાદ મને કારમાં ખેંચી લઈ, નશીલી દવા પીવડાવી દીધી હતી. અને તેની બેહોશીની હાલતમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. મારા પર રેપ કર્યા બાદ મારી હત્યા કરવા ઝાડીઓમાં ફેંકી દીધી હતી. ત્રણ વર્ષ પહેલા થયેલા ગેંગરેપની ઘટના બાદ રોહતકમાં આવીને વસેલા પરિવારના મતે, પાંચ આરોપી જે ઉંચી જાતિના હતા. પરિવારને 50 લાખ રૂપિયા લઈને આ મામલે સમજૂતી કરવા ધમકાવી રહ્યા હતા. પીડિતાની માંએ જણાવ્યું, ‘અમે ભિવાનીમાં રહેતા હતા. અને આ ઘટના પછી અમે આ લોકોથી બચવા માટે રોહતક આવીને વસ્યા હતા. હું મારી પુત્રીને ભણાવવા માંગતી હતી.’ પોલીસનું કહેવું છે કે, યુવતીને રોહતકની સુખપુરા ચોક વિસ્તારમાં આવેલી ઝાડીઓમાંથી મળી આવી હતી. અને ત્યારબાદ તેને ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે આ યુવતી હોસ્પિટલમાં છે. પોલીસ અધિકારી ગરિમાએ કહ્યું, “અમે એફઆઈઆર નોંધીશું, અને આરોપીઓને શોધવા માટે એક ટીમ ભિવાની મોકલી દીધી છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
Embed widget