દેશમાં કેટલી મદદરૂપ નીવડી શકે છે 'શહેરી રોજગાર ગેરંટી યોજના', રાજસ્થાનમાં મળી રહ્યો છે લાભ ?

ફાઇલ તસવીર
છેલ્લા દાયકાઓમાં દેશમાં બેરોજગારીનો આટલો ઊંચો દર જોવા મળ્યો નથી. બેરોજગારીના વર્તમાન સ્તરની તુલના 1950 થી 1970 ના દાયકા સાથે પણ કરી શકાય છે
ભારતમાં સામાન્ય માણસ બેરોજગારીની સમસ્યાથી સૌથી વધુ પરેશાન છે. જેના કારણે અનેકવાર વ્યક્તિને તેના ભણતર કરતા નીચા સ્તરે કામ કરવું પડે છે. યુવાનો સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા

