શોધખોળ કરો

મોદી સરકાર ઈન્કમ ટેક્સ રેટમાં આપશે મોટી રાહત, જાણો 10 લાખ રૂપિયા સુધીની આવક પર થઈ જશે કેટલો ટેક્સ?

અધિકારીઓએ જણાવ્યું કે, આ નિર્ણયથી સરકારી ખજાના પર કેટલો ભાર પડશે, એ વાતને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હીઃ અર્થવ્યવસ્થાનીા મંદ પડતી ગતિને રોકવા માટે મોદી સરકાર વિતેલા ઘણાં સમયથી સતત કોઈને કોઈ મોટા પગાલ લઈ રહી છે. હાલમાં જ સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરીને ઉદ્યોગ જગતને મોટી રાહત આપી હતી. હવે અહેવાલ છે કે સરકાર પર્સનલ ઇનકમ ટેક્સમાં પણ કેટલીક રાહત આપી શકે છે. ઉદ્દેશ વપરાશ વધારીને ગ્રોથને ગતિ આપવાનો છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં સરકારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સરકાર ઇનકમ ટેક્સના કાયદાને સરળ બનાવીને ટેક્સ દરને તર્કસંગત બનાવવાની દિશામાં કામ કરી રહી છે. ડાયરેક્ટ ટેક્સ કોડ માટે બનેલ ટાક્સ ફોર્સની ભલામણોને ધ્યાનમાં રાખતા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જે 19 ઓગસ્ટે દાખલ કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે, આ નિર્ણયથી સરકારી ખજાના પર કેટલો ભાર પડશે, એ વાતને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે, પ્રયત્ન એ છે કે કરદાતાને ઓછામાં ઓછો 5 ટકાનો લાભ મળશે. મોદી સરકાર ઈન્કમ ટેક્સ રેટમાં આપશે મોટી રાહત, જાણો 10 લાખ રૂપિયા સુધીની આવક પર થઈ જશે કેટલો ટેક્સ? જે વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તેમાંથી એક તો એ છે કે 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની ટેક્સેબલ કરદાતાઓને 10 ટકા ટેક્સ સ્લેબમાં લાવવામાં આવે. હાલમાં આ શ્રેણી માટે 20 ટકા ટેક્સ સ્લેબ છે. અન્ય વિકલ્પની વાત કરીએ તો તેમાં સેસ અથવા સરચાર્જને હટાવવા અથવા અન્ય ટેક્સ છૂટ આપવું સામેલ છે. ઉપરાંત સૌથી મોટો ટેક્સ સ્લેબ 30 ટકાને ઘટાડીને 25 ટકા કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે, ટેક્સ રેટને લઈને અંતિમ નિર્ણયની દિવાળી પહેલા જાહેરાત કરવામાં આવી શકે છે. સરકારને આશે છા કે તેના કારણે માગમાં તાત્કાલીક ઉછાળો જોવા મળશે અને ગ્રોથને ગતિ મેળવવામાં મદદ મળશે. નોંધનીય છે કે, ભારતની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ જૂન ક્વાર્ટરમાં વિતેલા છ વર્ષના તળિયે એટલે કે 5 ટકા પર પહોંચી ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget