શોધખોળ કરો

હાથરસ કાંડઃ યુવતીના પ્રાઇવેટ પાર્ટને થયુ હતુ નુકશાન, જાણો પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મોતનુ કારણે શું છે

યુવતીના પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે યુવતીની કરોડરજ્જુના ઇજાના નિશાન હતા, અને તેના પ્રાઇવેટ પાર્ટમાંને પણ નુકશાન થયુ છે. પરંતુ તેના પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં એ કહેવામાં આવ્યુ છે કે યુવતી સાથે રેપ નથી થયો

નવી દિલ્હીઃ હાથરસ કેસને લઇને સમગ્ર દેશમાં આક્રોશ છે, ઉત્તર પ્રદેશના હાથરસાં યુવતીની સાથે ગેન્ગરેપ થયા બાદ તેનુ મોત થઇ ગયુ હતુ, લોકો ગુનેગારોને કડક સજા અપાવવા માટેની માંગ કરી રહ્યાં છે, હવે આ મામલે જ્યા ઉત્તરપ્રદેશની સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું ચે કે તેની સાથે રેપ ન હતો થયો, વળી પીડિતાના પરિવારના આરોપ છે કે તેના પર દબાણ લાવવામાં આવી રહ્યું છે કે તેઓ આ મામલે ચુપ રહે. યુવતીના પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે યુવતીની કરોડરજ્જુના ઇજાના નિશાન હતા, અને તેના પ્રાઇવેટ પાર્ટમાંને પણ નુકશાન થયુ છે. પરંતુ તેના પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં એ કહેવામાં આવ્યુ છે કે યુવતી સાથે રેપ નથી થયો. ઉત્તરપ્રદેશના એડીજી પ્રશાંત કુમારનો દાવો છે કે પીડિતાના શરીરમાં કોઇ શુક્રાણુ નથી મળ્યા, જેથી રેપની પુષ્ટી નથી કરી શકાતી. આને આધાર બનાવતા કહેવામાં આવ્યુ કે ફૉરેન્સિક રિપોર્ટથી સાબિત થાય છે કે પીડિતાનો રેપ ન હતો થયો. યુવતીના પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના પ્રાઇવેટ પાર્ટને નુકશાન થયુ છે, પરંતુ તેના આધારે એ નથી કહી શકાતુ કે તેની સાથે રેપ થયો હશે. ખરેખરમાં પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં લખવામાં આવ્યુ છે કે પીડિતાની ગરદન તુટી ગઇ હતી, તેના શરીરના હાકડા તુટ્યા હતા, અને પીડિતાના ગળા પર જે ઇજાના નિશાન છે તેનાથી સાબિત થાય છે કે તેનુ ગળુ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પીડિતાના શરીર પર જે ઇજાના નિશાન છે તેમાં ઇન્ફેક્શન થવાનુ શરૂ થઇ ચૂક્યુ હતુ, અને શરીર રડવા લાગ્યુ હતુ, જ્યારે પીડિતાનુ મોત થઇ ગયુ તો તેના મર્યા બાદ પૉસ્ટમૉર્ટમ રિપોર્ટથી સ્પષ્ટ થયુ કે તેનુ મોત હાર્ટએટેકથી થયુ હતુ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Embed widget