શોધખોળ કરો

હાથરસ કેસઃ સીએમ યોગીના નિર્દેશ પર SITને તપાસ માટે વધુ 10 દિવસનો સમય મળ્યો

આ મામલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એસઆઇટીને તપાસ રિપોર્ટ સોંપવા માટે વધુ 10 દિવસનો સમય આપ્યો છે. જોકે, તપાસ રિપોર્ટ આજે સોંપવાનો હતો

લખનઉઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલા ગેન્ગરેપને લઇને હાલ એસઆઇટી તપાસ કરી રહી છે. હાથરસમાં 19 વર્ષીય છોકરી પર કથિત ગેન્ગરેપ અને હત્યા અંગે કેસ નોંધાયેલો છે અને તેની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ કરી રહી છે. હવે આ મામલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એસઆઇટીને તપાસ રિપોર્ટ સોંપવા માટે વધુ 10 દિવસનો સમય આપ્યો છે. જોકે, તપાસ રિપોર્ટ આજે સોંપવાનો હતો. સચિવ ગૃહ ભગવાન સ્વરૂપની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી એસઆઇટીમાં ડીઆઇજી ચંદ્ર પ્રકાશ દ્વિતિય અને એસપી પૂનમ પણ સભ્ય તરીકે સામેલ છે. રિપોર્ટ અનુસાર એસઆઇટીએ પોતાની તપાસ દરમિયાન પીડિતાના પરિવાર, ફરિયાદી, પોલીસ તંત્ર સહિત 100થી વધુ લોકોના નિવેદનો કલમબંધ લીધા છે. ફૉરેન્સિક રિપોર્ટમાં હાથરસમાં મામલામાં રેપની પુષ્ટી નથી..... અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના જવાહરલાલ નેહરુ મેડિકલ કૉલેજમાં ફૉરેન્સિક મેડિસીન વિભાગે પ્રમાણિત કર્યુ છે કે હાથરસ મામલામાં 19 વર્ષીય દલિત પીડિતાની સાથે રેપના કોઇ સબૂત નથી મળ્યા. આ સર્ટિફિકેટ ઉત્તરપ્રદેશ સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ સાથે રજૂ કર્યા છે. આ પ્રમાણે, પીડિતાની સાથે વિજિનલ અને એનલ ઇન્ટરકોર્સના કોઇ સબૂત નથી મળ્યા. શારીરિક હુમલના સબૂતો જરૂર મળ્યા છે, જેમાં તેની ગરદન અને પીઠ પર ઇજાના નિશાન જોવા મળ્યા છે. રાજ્ય સરકાર સતત એ કહી રહી છે કે પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં રેપની પુષ્ટી નથી થઇ, જ્યારે પીડિત પરિવાર જોરશોરથી કહી રહ્યુ છે કે દીકરી સાથે રેપ થયો હતો. આ ઉપરાંત આ કેસના આરોપીઓનો પરિવાર પણ એ વાત કહી રહ્યાં છે કે છોકરી પર રેપ નથી થયો, અને છોકરીને તેના ભાઇએ મારી હતી અને ઇજાના નિશાન તેના છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Embed widget